STUDENT REPORT CARD Download

STUDENT REPORT CARD Download

Gyan Prabhav

શૈક્ષણિક વર્ષ 2022-23 માં લેવાયેલ દ્વિતીય સત્રાંત કસોટીના (વાર્ષિક પરીક્ષા) ધોરણ 3, થી 8 ના તમામ વિષયોના STUDENT REPORT CARD ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે Gyan Prabhav ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો. આ STUDENT REPORT CARD માં વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિવાર સિદ્ધિ અને આવશ્યક ઉપચારાત્મક કાર્યની સ્થિતિ જાણી શકાશે.
તેમજ આ રિપોર્ટ કર્ડના આધારે નવા શૈક્ષણિક સત્રમાં શૈક્ષણિક આયોજન અને બાળક દીઠ વ્યક્તિગત અમલીકરણ માટે ખૂબ જ ઉપયોગી અને અસરકારક નીવડશે.
આ રિપોર્ટ કાર્ડ https://bit.ly/GYAN-PRABHAV લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

આ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.

ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર

Updated: May 28, 2023 — 5:26 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *