Category: Uncategorized

મતદાન માટે જરૂરી સ્પષ્ટતા તારીખ 5/12/2022 મતદાન માટેની

બીજા તબક્કાના મતદાન પહેલા મતદારો માટે જરૂરી સ્પષ્ટતા મતદાનનો સમય સવારે 8:00 થી સાંજના 5:00 સુધીનો છે મતદાન મથકમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું […]

CRA NSDL પોર્ટલમાં આટલા થયા છે સુધારાઓ

CRA NSDL પોર્ટલમાં આટલા શુ શુ સુધારાઓ…? PRAN માટે આધાર અપડેટ અથવા ઝડપી વિનંતી ફોટો અને સહી અપલોડ કરો બેંક વિગતો અપડેટ ઈમેલ વાર્ષિક ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ગો પેપરલેસ માટે પસંદ કરો કાયમી એકાઉન્ટ નંબર (PAN)/ ફોર્મ-60 ઉમેરો/અપડેટ કરો નોમિની વિગતો ઉમેરો/અપડેટ કરો સરનામાંની વિગતો અપડેટ કરો ઇ-સાઇન ડાઉનલોડ (નોમિનેશન ફેરફાર)

ગ્રામપંચાયતો નો ચૂંટણી જંગ ડિસેમ્બર-22ના અંતમાં જાહેરનામુંબહાર પડાય તેવી શક્યતા

“ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેરનામું બહાર પડાય તેવી વકી “ 192 જેટલા સભ્યો ચૂંટવા પેટા ચૂંટણી કચ્છમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન પ્રક્રિયા સંપન્ન થઇ ગઇ અને તા.9-12, ગુરૂવારના પરિણામ જાહેર થવાનું છે. હવે સંભવત જાન્યુઆરીમાં કયાંક માત્ર સરપંચ તો ક્યાંક માત્ર સભ્ય અને મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવા અમુક ગામોમાં સામાન્ય ચૂંટણી સહિત […]

આવતા વર્ષ 2023-24 માં ધોરણ 1 માં પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ હોવા અનિવાર્ય…..!

22 અને 2022-23 દરમિયાન કોઈ બાળકે પાંચ વર્ષ, પહેલી જૂને પૂર્ણ કર્યા હોય તો તેને તે વર્ષમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવવાપાત્ર ગણાતા હતા. પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરાયો છે અને નવા નિયમ મુજબ કોઈપણ શાળા ધોરણ 1માં પ્રવેશ માટેની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં તારીખ 1 જુનના રોજ છ વર્ષની ઉંમર પૂરી થઈ […]