Category: Uncategorized

ડિપોઝિટ જપ્ત શબ્દ સાંભળ્યો તો હશે તમે..

▪️ચૂંટણીમાં ડિપોઝિટ કેટલી અને કેમ આપવી પડે? » કોઈ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરે તો તેને 10 હજાર રૂપિયા ચૂંટણીપંચને ડિપોઝિટ તરીકે આપવા પડે છે. લોકસભાની ચૂંટણીમાં આ રકમ 25 હજાર રૂપિયા હોય છે. પરંતુ SC-ST વર્ગના ઉમેદવારને અડધી રકમ એટલે વિધાનસભા માટે 5 હજાર અને લોકસભાની ચૂંટણી માટે સાડા 12 હજાર રૂપિયા ડિપોઝિટ ભરવી […]

ચુંટણીના પળે પળ ના નાનામાં નાના સમાચાર વાંચો

– ગુજરાત ચુંટણી પરિણામ ૨૦૨૨ ની મત ગણતરી સવારે ૮ વાગ્યે શરુ થશે અને તેના પરિણામ ૯ વાગ્યાથી આવવના શરુ થઇ જશે LIVEસૌરાષ્ટ્ર-કચ્છ મતગણતરી: જયેશ રાદડિયા, દર્શિતા, ગીતાબા, બાવળિયા, કાંધલ જાડેજા આગળ, જામનગરમાં રીવાબા અને ભાવનગરમાં વાઘાણી પાછળ   LIVEદક્ષિણ ગુજરાત મતગણતરી: વરાછામાં અલ્પેશ અને મજૂરામાં હર્ષ સંઘવી, ભાજપ 28, કોંગ્રેસ 4 અને આપ 2 […]

8મી ડિસેમ્બરે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે.

8મી ડિસેમ્બરે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે.