STUDENT REPORT CARD Download

STUDENT REPORT CARD Download

Gyan Prabhav

શૈક્ષણિક વર્ષ 2022-23 માં લેવાયેલ દ્વિતીય સત્રાંત કસોટીના (વાર્ષિક પરીક્ષા) ધોરણ 3, થી 8 ના તમામ વિષયોના STUDENT REPORT CARD ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે Gyan Prabhav ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો.STUDENT REPORT CARD માં વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિવાર સિદ્ધિ અને આવશ્યક ઉપચારાત્મક કાર્યની સ્થિતિ જાણી શકાશે.
તેમજ આ રિપોર્ટ કર્ડના આધારે નવા શૈક્ષણિક સત્રમાં શૈક્ષણિક આયોજન અને બાળક દીઠ વ્યક્તિગત અમલીકરણ માટે ખૂબ જ ઉપયોગી અને અસરકારક નીવડશે.
આ રિપોર્ટ કાર્ડ https://bit.ly/GYAN-PRABHAV લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

આ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.

ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર

Updated: May 28, 2023 — 5:26 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *