TET -1 પરિણામ એનાલીસિસ જાહેર

ધો.૧થી પત્તા શિક્ષક માટેની કસોટીનું અત્યાર સુધીનું સૌથી નબળું પરિણામ TET-૧નું માત્ર ૩.૭૮ ટકા પરિણામ ૭૩,૨૭૧માંથી ૨.૭૬૯ ઉમેદવાર જ પાસ

૭૦,૫૦૨ ઉમેદવાર નાપાસ, ગુજરાતી માધ્યમના ૨,૬૯૭ ઉમેદવાર પાસ

ધો.૧થી ૫માં શિક્ષક બનવા

માટેની અભિયોગ્યતા કસોટી (ટેટ-૧)નું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શુક્રવારે મોડી સાંજે પરિણામ જાહેર કરાયું હતું. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ટેટ-૧નું અત્યાર સુધી લેવાયેલી કુલ ૪ પરીક્ષાઓમાં સૌથી નબળું માત્ર ૩.૭૮ ટકા જ પરિણામ આવ્યું છે. આ પરીક્ષામાં આખા રાજ્યમાંથી ૭૩,૨૭૧ ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં જેમાંથી માત્ર ૨,૭૬૯ જ ઉમેદવાર પાસ જાહેર થયા છે અને ૭૦,૫૦૨ નાપાસ જાહેર થયા. પાસ થયેલા ઉમેદવારોમાં સૌથી વધુ ૨,૬૯૭ ઉમેદવાર ગુજરાતી માધ્યમના છે જ્યારે અંગ્રેજી માધ્યમના ૩૭ અને હિન્દી માધ્યમમાં ૩૫ ઉમેદવાર પાસ જાહેર થયા છે. આ પહેલાની ત્રણ ૨૦૧૪માં ૯.૯૫ ટકા, વર્ષ- ૨૦૧૫માં ૧૬.૧૪ અને વર્ષ- ૨૦૧૮માં ૮.૩૬ ટકા પરિણામ આવ્યું હતું.

પરિણામ (ટકામાં)

૯.૯૫ ટકા

૨૦૧૮

૨૦૨૩

૩.૭૮ ટકા

અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં ૬૨ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કર્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારો માટે પાર્સિંગ માર્ક્સ ૯૦ નક્કી કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષક માટેની યોગ્યતા કસોટી ટેટ-૧ અને ટેટ-૨નું જાહેરનામું ગત ઓક્ટોબર- ૨૦૨૨માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. જાહેરનામા મુજબ ૨૧મી નવેમ્બર-૨૦૨૨થી ૫મી ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં ઉમેદવારોને ફોર્મ ભરવા માટે મુદત આપવામાં આવી હતી. એ પછી મુદત વધારીને ૩૧મી ડિસેમ્બર-૨૦૨૨

પરીક્ષા આમ તો દર વર્ષે લેવી તેવી જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગે પોતાની અનુકૂળતા મુજબ અત્યાર સુધીમાં કુલ ૪ વર્ષ પરીક્ષા લીધી છે. શુક્રવારે જેનું પરિણામ જાહેર કરાયું તે પરીક્ષા ૧૬ એપ્રિલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે કરાઈ હતી. પરીક્ષાના પરિણામ જોઈએ તો વર્ષ-લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ ૮૬,૦૨૫ ઉમેદવારોએ અરજી કરી હતી જેમાંથી ૭૩,૨૭૧ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા ઉમેદવાર પૈકી માત્ર ૨,૭૬૯ જ પાસ થતા પરિણામ ૩.૭૮ ટકા આવ્યું છે. ટેટ-૧ની કુલ ૧૫૦ માર્કસની આ પરીક્ષામાં SC. ST, OBC કેટેગરી તેમજ વિકલાંગ

આ દરમિયાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી હોવાથી પરીક્ષા લેવાની તારીખ જાહેર થઈ શકી નહોતી. એ પછી નવી સરકાર બની ગયા બાદ થોડા સમય પહેલા ગત ૧૮ માર્ચ-૨૦૨૩ના રોજ સરકારની મંજૂરી આવવાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૧ અને ટેટ-૨ની તારીખ જાહેર કરવામાં આવી હતી.

ધો.૧થી ૫માં શિક્ષક બનવા માટે ટીચર એલિજિબીલીટી ટેસ્ટ (ટેટ-૧) લેવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ- ૨૦૧૪થી કરવામાં આવી છે. આ

Updated: May 14, 2023 — 8:39 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *