: રોજમેળ ની વિશેષતાઓ :
રોજમેળ બનાવવા માટે અહી ક્લિક કરો
શાળાના આચાર્ય, KGBV, CRC,BRC. તમામને ઉપયોગી રોજમેળ
ફક્ત આવક અને જાવકની જ એન્ટ્રી કરવાની રહે છે – બાકીના બધા પત્રકો ઓટોમેટીક તૈયાર થઇ જાય છે
એકદમ સરળ ભાષામાં રોજમેળ
માત્ર ૩૦ થી ૪૦ મીનીટમાં આખા વર્ષનો રોજમેળ બની જાય છે.
પદર ની રકમ મુકવામાં સરળતા
કોઈપણ દુકાનનું બાકી બિલ મુકવામાં સરળતા અને તે પરિશિષ્ટ ૧૦ હિસાબમાં પણ નહિ આવે
તમામ પરિશિષ્ટ ઓટોમેટીક બની જાય એવી સુવિધા
એક રોજમેળ ખરીદવાથી તમે ચાર અલગ અલગ રોજમેળ બનાવી શકશો
ઓટોમેટીક વાઉચર નંબર લખાઈ જશે અને હિસાબ પણ ઓટોમેટીક થઇ જશે
શાળાના આચાર્ય, KGBV, CRC,BRC. તમામને ઉપયોગી રોજમેળ
ઓનલાઈન રોજમેળ હોવાથી કોઈ પણ જગ્યાએ માત્ર આઈડી પાસવર્ડ લોગીન થઇ કામ કરી શકાશે
એક્સેલ થી છુટકારો… – મોબાઈલથી પણ ઓપરેટ થઇ શકે તેવી સુવિધા
વધુ માહિતી માટે 7990592444 (સોમ થી શનિ સવારે ૧૦ થી ૫) કોલ કરી શકો