શાળાના સમય વખતે સંઘના પ્રમુખશ્રી નો ઓડિયો જાહેર
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશ ખબર, હોળી પહેલાં જ પગારમાં થઈ શકે છે વધારો
7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હોળી પહેલાં જ ખુશીના સમાચાર આવી શકે છે. 12 માર્ચ, બુધવારે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકારના આ નિર્ણયથી 1.2 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થઈ શકે છે. 12 માર્ચે કેબિનેટની આ મુદ્દે બેઠક યોજાવાની છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં […]
શાળાનો સમય સવારનો કરવા બાબત રજુઆત
શાળાનો સમય સવારનો કરવા બાબત રજુઆત
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે જૂના પેપર ડાઉનલોડ કરો
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે જૂના પેપર ડાઉનલોડ કરવા માટે શ્રેષ્ઠ વેબસાઇટ ગુજરાતમાં અનેક શૈક્ષણિક વેબસાઇટ્સ ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓને જૂના પેપર ઉપલબ્ધ કરાવે છે. તમે સરળતાથી જૂના પેપર ડાઉનલોડ કરી શકો છો: 1 ધોરણ 3 દ્રિતીય સત્રાંત (વાર્ષિક) પરીક્ષાના પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 2 ધોરણ 4 દ્રિતીય સત્રાંત (વાર્ષિક) પરીક્ષાના પેપર […]
*૧૫ માર્ચના લેવાનાર એકમ કસોટીની તારીખમાં ફેરફાર કરવા બાબત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની નિયામક સમક્ષ રજૂઆત*
8th Pay Commission: 8મા પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે, લાગુ થશે આ ફોર્મ્યુલા! જાણો અત્યાર સુધીના પગાર પંચનો ઇતિહાસ
8th Pay Commission Updates: કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી 2025 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં સુધારા માટે 8મું પગાર પંચ રચવાની જાહેરાત કરી છે. 8th Pay Commission Updates: કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી 2025 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં સુધારા માટે 8મું પગાર પંચ રચવાની જાહેરાત કરી છે. નવા 8મા પગાર પંચનું અમલ 1 જાન્યુઆરી 2026 […]
વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં થશે ધરખમ ફેરફાર
નવા સત્રથી અમલ : વિદ્યાર્થીઓના 360 ડિગ્રી મૂલ્યાંકનને લઈને શિક્ષણ વિભાગે 12 સભ્યોની કમિટી બનાવી શાળાના વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ધરખમ ફેરફાર આવશે • કમિટી એકમ કસોટી, પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના મૂલ્યાંકન માટે અહેવાલ તૈયાર કરશે • કમિટી મે-2025 સુધીમાં સરકારને અહેવાલ અપાશે, સરકાર નવા શૈક્ષણિક વર્ષથી અમલ કરશે 3. રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકનને લઈને […]
જ્ઞાનશક્તિ- રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ માટે તથા જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે પરીક્ષા
રાજ્યમાં આવેલી જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ સ્કૂલ અને જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ માટે 22 માર્ચના રોજ લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે સમગ્ર રાજ્યમાંથી 6.28 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળે છે. આ વખતે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની એકલવ્ય મોડલ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે વિદ્યાર્થીઓને ધોરણ-6માં પ્રવેશ ફાળવવામાં આવશે. […]
જૂની પેન્શન યોજનામાં સમાવેલ કર્મચારીઓના G.P.F. ખાતા ખોલવા બાબત
જયભારત સહ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે, સંદર્ભદર્શિત ગુજરાત સરકાર નાણા વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા.૮/૧૧/૨૦૨૪ના પત્રથી તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં નોકરીમાં જોડાયેલ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા ઠરાવવામાં આવેલ છે જેથી રાજયના પ્રાથમિક શિક્ષકો તેમજ કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાયેલ છે. સદર પરિપત્રનો તા. ૧/૪/૨૦૦૫થી અમલ કરવા માટેનો વિગતવાર પરિપત્ર ઝડપથી કરવામાં આવે તે માટે તા.૭/૧/૨૦૨૫ના પત્રથી આપ […]
મોંઘવારી ભથ્થું બાબતના સમાચાર
સરકારી કર્મચારીઓને બુધવારે મળશે હોળીની ગોઠઃ મોંઘવારી ભથ્થું વધશે 3થી 4 ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની શકયતા ગુજરાત મિરર, નવી દિલ્હી, તા.૩ કેન્દ્ર સરકાર ૫ માર્ચે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. આવતા બુધવારે કેબિનેટની બેઠક મળશે. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો, સરકારે મોંઘવારી ભથ્થું (DA) વધારવાની જાહેરાત કરી છે, […]