રેશનકાર્ડ ઈ – કેવાયસી બાબતના સમાચાર

રેશન કાર્ડધારકોના ઈ-કેવાયસી 10 મે સુધી કરાવી લેવા તંત્રએ તાકીદ કરી મોટી સંખ્યામાં કામગીરી બાકી હોવાથી મુદત લંબાવવા દુકાનદારોએ માગ કરી નવગુજરાત સમય > ગાંધીનગર રાજ્યના રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો ચાલુ રાખવો હોય તો 10 મે સુધી રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી લેવા પુરવઠા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગની […]

HTAT હેઠળ પ્રિન્સિપાલ માટે યાર્જના નિયમો

HTAT હેઠળ પ્રિન્સિપાલ માટે યાર્જના નિયમો સરકારી પ્રાથમિક શાળાઓમાં કેન્દ્રવર્તીમાં જો એમ.એચ. મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલું હોય અને મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો તે પગાર કેન્દ્ર શાળાની સૌથી નજીકની પેટા પ્રાથમિક શાળાના એમ.એચ. ટાટ મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપવાનો રહેશે. ઉપરાંત જે તે પ્રાથમિક શાળાના એમ.ટાટ સિવાયના આચાર્ય માટે પણ પ્રાથમિક શિક્ષણ નિયામકને શિક્ષણ […]

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણલક્ષી વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય..

માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણલક્ષી વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય.. મિશન સ્કૂલ્સ ઑફ એકસેલેન્સ અંતર્ગત રાજ્યની ૫૧૫ અનુદાનિત પ્રાથમિક શાળા અને ૯૦ થી ઓછુ વિદ્યાર્થીઓનું નામાંકન ધરાવતી ૧૨૧૨ જેટલી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધા રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે.

ગુજરાત સરકારે પેન્શનર્સ માટે શરૂ કરી હયાતી સર્ટિફિકેટ વિના કચેરીના ગયે – હવે ઘર બેઠા મળશે હયાતી સેવાઓ!

ગુજરાતના લાખો પેન્શનરો માટે એક ખુશખબર છે. હવે હયાતી (લાઇફ સર્ટિફિકેટ) માટે બેંક કે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે, કારણ કે ગુજરાત સરકારે પેન્શનર્સની હયાતી માટે “ઘરઆંગણે સેવા” શરૂ કરી છે. આ નવી પહેલ રાજ્યના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) વચ્ચે કરાયેલા મહત્વપૂર્ણ MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડિંગ)ના આધારે અમલમાં આવી રહી […]

કર્મયોગી એપ્લીકેશનમાં વેકેશન ખાતાનાં અધિકારીઓ / કર્મચારીઓ તથા જાહેર રજાના દિવસે કાર્યરત અધિકારીઓ / કર્મચારીઓની રજા પ્રવાસ રાહત (LTC) અરજીઓ મંજુર કરવા બાબત.

કર્મયોગી એપ્લીકેશનમાં વેકેશન ખાતાનાં અધિકારીઓ / કર્મચારીઓ તથા જાહેર રજાના દિવસે કાર્યરત અધિકારીઓ / કર્મચારીઓની રજા પ્રવાસ રાહત (LTC) અરજીઓ મંજુર કરવા બાબત. વંચાણે લીધા : (૧) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૩૧.૦૮.૨૦૧૬નો પરિપત્ર ક્રમાંક:HRM-૧૦૨૦૧૬-૪૫૨૨-HAMS Cell (૨) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૦૫.૧૦.૨૦૧૯નો પરિપત્ર ક્રમાંક : HRM-૧૦૨૦૧૬-૪૫૨૨-HRMS Cell (3) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૧૭.૦૫,૨૦૨૨નો પરિપત્ર ક્રમાંક : […]

ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ હવે નાપાસ થઈ શકે – શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ પરિપત્ર

ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ હવે નાપાસ થઈ શકે – શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ પરિપત્ર     પરિપત્ર ડાઉનલોડ કરવાની લિંક: ધોરણ 5 અને 8 નાપાસ સંબંધિત પરિપત્ર PDF ડાઉનલોડ કરો અગત્યની લીંક ધોરણ 5 અને 8 માં નાપાસ કરવાના નિયમ નો અમલ કરવા બાબત નાપાસ કરવા બાબત 21/8/2019 નું નોટીફિકેશન ગુજરાતી ભાષામાં નોટીફિકેશન વાંચવા […]

પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ફાઈલ ૨૦૨૫-૨૬

પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ફાઈલ ૨૦૨૫-૨૬ click here for filr download “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ફાઈલ ૨૦૨૫-૨૬” અંગેની ચોક્કસ માહિતી હાલમાં સાર્વજનિક રૂપે ઉપલબ્ધ નથી. ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” થી સન્માનિત કરવામાં આવે છે. આ માટેની પ્રક્રિયા દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને જાહેર કરવામાં આવે […]

સરકારી કર્મચારીઓના પગાર વધારા માટે મહત્વનું એવા ફિટમેન્ટ ફેક્ટર પર મોટા અપડેટ, ખાસ જાણો

સરકારી કર્મચારીઓના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે તેમનો પગાર કેટલો વધશે અને તેમાં ફિટમેન્ટ ફેક્ટરની શું ભૂમિકા હશે. આ વખતે એવી પણ ચર્ચાઓ છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે વર્તમાન મોંઘવારી ભથથું પણ ધ્યાનમાં લેવાશે, કદાચ  તેને  બેઝિક પગારમાં મર્જ કરીને. ત્યારે આ માહિતી ખાસ જાણો. 8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો […]