વ્હાલી દીકરી યોજના સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. રાજ્યની તમામ દીકરી માટે યોજના બનાવવા ગુજરાત રાજ્ય સતત ચિંતિત રહી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો મહત્વનો ઉદ્દેશ છે. આ ઉપરાંત દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે પણ ઉદ્દેશ રહ્યો છે. Vahali […]