શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ: જૂન ૨૦૨૫ થી રાજ્યભરની શાળાઓને મળશે શૈક્ષણિક સામગ્રીનો વિશાળ જથ્થો, પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પર ભાર

ગાંધીનગર: ગુજરાત શાળા શિક્ષણ પરિષદ અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આગામી શૈક્ષણિક સત્ર જૂન ૨૦૨૫ થી રાજ્યની તમામ સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ (પસંદગીની સામગ્રી માટે) માં ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ, વર્ગખંડો અને શિક્ષકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વૈવિધ્યસભર […]

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫: ડ્રોપઆઉટ અટકાવવા Early Warning System નો ઉપયોગ કરાશે

ગાંધીનગર: સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા રાજ્યમાં શાળાકીય ડ્રોપઆઉટનો દર ઘટાડવા માટે એક નવીન પહેલ કરવામાં આવી રહી છે. આગામી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ દરમિયાન, Early Warning System (EWS) ના આધારે સંભવિત ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ઓળખી કાઢી, તેમને શાળામાં ટકાવી રાખવા માટે ખાસ પગલાં લેવામાં આવશે. આ અંગેનો પરિપત્ર સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, જે. […]

સરકારી કર્મચારી, પેન્શનરો PMJAYમાં 10 લાખ સુધી કેશલેસ સારવાર લઈ શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત તમામ કર્મયોગીઓને કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ મળશે. યોજનાના મુખ્ય મુદ્દાઓ કોને મળશે લાભ?: રાજ્યના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનધારકો અને […]

8th Pay Commission: સરકારી કર્મચારીઓને જલ્દી મળશે સારા સમાચાર, બેઝીક સેલેરી 80 હજાર પર પહોંચી જશે

આઠમા પગાર પંચની શરતો ટૂંક સમયમાં જાહેર થશે 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનર્સને સીધો લાભ 8th Pay Commission: સરકારી કર્મચારીઓની આતુરતાનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રની મોદી સરકાર દ્વારા 8માં પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી હતી. જે બાદ દેશભરના 50 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને […]

17 મે થી IPL 2025 નો નવો કાર્યક્ર્મ જાહેર

IPL 2025 નો સાર (100 શબ્દોમાં): IPL 2025 ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વધુ રોમાંચક સિઝન બની રહી છે. આ વર્ષે નવા યુગના ખેલાડીઓનું પ્રદર્શન તેજયુક્ત રહ્યું છે. તમામ 10 ટીમોએ સુસજ્જ કડીઓ સાથે મેદાનમાં ઊતર્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજો પોતાની ટીમ માટે અંતિમ વેળાએ કારગર રહ્યા છે. ચેન્નાઈ સુપર […]

💥🌀ગ્રામ સેવકની જગ્યા બાબત

આમુખ:- ગ્રામસેવક દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી તથા સરકારશ્રીની યોજનાઓની માહિતી મળી રહે છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકએ પાયાના કર્મચારી છે. સમયાંતરે ખેડૂતોની સંખ્યામાં વધારો થયેલ છે તથા સરકારશ્રીની યોજનાઓમાં પણ વધારો થતા ગ્રામસેવકોની કામગીરીનું ભારણ | વધ્યું વધ્યું છે. છે. વિવિધ યોજનાઓનું સુચારું અમલીકરણ થઈ શકે તથા ખેડૂતોને સમયસર લાભાન્વિત કરી શકાય તે માટે આદિજાતિ વિસ્તાર હેઠળ […]