શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગેનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર

શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગેનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર, સરકારમાં મોકલાયો રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમો અંગેના સુધારા ઠરાવમાં ફેરફાર કરવા અંગે નિમાયેલી કમિટી દ્વારા કુલ ચાર બેઠકના અંતે ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. કમિટી દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરી સરકારને મોકલી અપાયો છે. જેથી હવે સરકારની મંજુરી બાદ નવો સુધારા […]