NCERT મુજબ નવા શૈક્ષણિક વર્ષના પુસ્તકોમાં મોટો ફેરફાર જોવા મળશે ધોરણ ૬થી ૧૨ના અભ્યાસક્રમમાંથી અંદાજે ૪૦થી વધુ પ્રકરણ દૂર કરાયા

NCERT મુજબ નવા શૈક્ષણિક વર્ષના પુસ્તકોમાં મોટો ફેરફાર જોવા મળશે ધોરણ ૬થી ૧૨ના અભ્યાસક્રમમાંથી અંદાજે ૪૦થી વધુ પ્રકરણ દૂર કરાયા

ધોરણ.૧૨ ૨સાયણ વિજ્ઞાનમાં ૬ પ્રકરણ, જીવવિજ્ઞાનમાં ૩૦ ટકા અભ્યાસક્રમનો ઘટાડો

પાસેથી જુના ગત વર્ષના પુસ્તકો હોય તો આવ્યાં છે. ધોરણ.૧૧માં રદ કરેલા પ્રકરણ અને રદ કરેલા પ્રકરણ અને મુદ્દા સિવાયનો વિષયમાં ૨૪ મુદ્દા અને અભ્યાસક્રમ જૂના પુસ્તકોમાંથી પણ ભૌતિક વિજ્ઞાનમાં ૩૩ મુદ્દા ભણી શકશે, જેની શિક્ષકોને પણ નોંધ વિજ્ઞાનમાં ૫ પ્રકરણ લેવા સૂચના અપાઈ છે.

વિજ્ઞાનમાં ૫૯ મુદ્દા અને ૩ પ્રકરણ રદ રાજ્યની સ્કૂલોમાં ધોરણ.૬થી કરવામાં આવ્યાં છે. ધોરણ.૧૨ની વાત ૧૦ના ગણિત અને વિજ્ઞાન તેમજ કરીએ તો ગણિતમાં ૫૩ મુદ્દા, ભૌતિક . ધોરણ.૧૧ અને ૧૨ સાયન્સમાં વિજ્ઞાનમાં ૫૦ મુદ્દા, રસાયણ વિજ્ઞાનમાં ગણિત, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન ૧૮ મુદ્દા અને ૬ જેટલા આખા પ્રકરણ અને રસાયણ વિજ્ઞાનના પુસ્તકોમાં રદ કરી દેવાયા છે. ધોરણ.૧૨માં જીવ મોટો ફેરફાર કરાયો છે. જેમાં ધો. ૯થી વિજ્ઞાનમાં ૩૦ ટકા જેટલો અભ્યાસક્રમ ૧૨માં પુસ્તકોમાં થયેલ ફેરફારની વાત જ ઘટાડી દેવામાં આવ્યો છે.

પ્રાથમિક કરવામાં આવે તો ધોરણ.૯માં ગણિત શાળાની વાત કરવામાં આવે તો ગણિત વિષયમાં ૩૮ મુદ્દા અને ૨ પ્રકરણ રદ વિષયમાં ધોરણ.૬માં ૩૮ મુદ્દા, કરવામાં આવ્યાં છે જ્યારે વિજ્ઞાનમાં ધોરણ.૭માં ૩૬ મુદ્દા અને ધોરણ.૮માં ૫૨ મુદ્દા અને ૩ પ્રકરણ રદ કરાયું છે. ૫૧ મુદ્દા રદ કરવામાં આવ્યાં છે. આવી । ધોરણ.૧૦માં ગણિત વિષયમાં ૩૫ જ રીતે વિજ્ઞાનમાં ધોરણ.૬થી ૮માં મુદ્દા અને ૧ પ્રકરણ જ્યારે વિજ્ઞાનમાં ૫-૫ પ્રકરણ રદ કરવામાં આવ્યાં ૨૧ મુદ્દા અને ૩ પ્રકરણ રદ કરવામાં હોવાનું જાણવા મળ્યું છે.

NCERT દ્વારા ધોરણ.૬થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું ભારણ ઓછુ કરવા માટે અભ્યાસક્રમમાં મોટો ઘટાડો કરવાની દરેક રાજ્યોને સૂચના આપવામાં આવી હતી. અભ્યાસક્રમમાં ઘટાડા અંગે NCERT જ ફેરફાર સુચવ્યાં હતા. જે મુજબ વર્ષ-૨૦૨૩ ૨૪ના નવા શૈક્ષણિક સત્રમાં ગુજરાતમાં ધોરણ.૬થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોમાથી જે ગત વર્ષે હતા તેમાથી અંદાજે ૪૦થી વધુ પ્રકરણ દૂર કરવામાં આવ્યાં છે. આ સિવાય પ્રકરણોમાં મોટી સંખ્યામાં મુદ્દાઓ પણ હટાવી દેવામાં આવ્યાં છે. શિક્ષણ વિભાગ દ્વારા દૂર કરેલા પ્રકરણ અને હટાવી દીધેલા મુદ્દાઓની યાદી દરેક જિલ્લા મારફતે સ્કૂલોને મોકલી આપી છે. જેથી વર્ગમાં કોઈ વિદ્યાર્થીઓ

Updated: May 10, 2023 — 9:01 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *