KKRનો 150 રનનો ટારગેટ રાજસ્થાન રોયલ્સે 13.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને પાર પાડ્યો, જયસ્વાલ (98*)-સંજૂ (48*)
એજન્સી કે કોલકાતા
કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રન કર્યા હતા જ્યારે રોયલ્સે જયસ્વાલની લાજવાબ બેટિંગની મદદથી 13.1 ઓવરમાં એક વિકેટે 151 રન કરી નવ વિકેટે મેચ જીતી છતી. રાજ્યાનના ઓપનર યશસ્વી જયસ્વાલે નીતીશ રાણાની પ્રથમ ઓવરમાં 26 રન જૂથા હતા અને સાથે જ 13 બોલમાં ફિફ્ટી પૂરી કરીને આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અગાઉ લખનૌના કૈપ્ટન કે એલ રાહુલે 14 બોલમાં 14 બોલમાં ફિફ્ટી ફટકારી છે જ્યારે યુસુફ પઠાણ અને સુનીલ નારાયણના નામ 15 બોલમાં ફિફ્ટીનો રેકોર્ડ છે.
ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં નવ વિકેટે જીત મેળવી હતી. કોલકાતાના 150 રનના ટારગેટન રાજસ્થાન રોયલ્સે 13,1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો.

ચહલની IPLમાં સૌથી વધુ વિકેટ, બ્રાવોને પાછળ છોડ્યો
રાજસ્થાન રૉયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર રાહુલે ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં તેની પ્રથમ ઓવરમાં જ કેકેઆરના સુકાની નીતીશ રાણાની વિકેટ ઝડપીને આઈપીએલમાં સર્વોચ્ય છ વિકેટ ઝડપાની સિદ્ધિ નોંધાવી હતી. આ સાથે જ તેણે ગ્રેનાઈ સુપર કિંગ્સના બોલર ડ્વેન બ્રાવોને (83 વિકેટ) પાછળ છોડ્યો હતો. રોટલે મેરામાં કુલ ચાર વિકેટ ઝડપી હતી અને આઇપીએલમાં 13 મેરામાં 187 વિકેટ થઈ હતી. ચહલે 2માં આઇપીએલમાં 20 વિકેટ ઝડપીને પર્પલ કેપ મેળવી હતી જ્યારે વર્તમાન સિઝનમાં પણ તે 1 વિકેટ સાથે ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમી (19 વિકેટ ને પાછળ રાખીને પપલ કેપ હોલ્ડર બન્યો હતો.