DA બાદ હવે સેલરીમાં 17 ટકા નફો, લાખો કર્મચારીઓને મળી કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ કર્મચારીઓનો પગાર આવતા મહિનાથી વધશે. કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારા બાદ LIC પર દર વર્ષે 4000 કરોડ રૂપિયાનો બોજ પડશે.

નોંધનીય છે કે કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં 4 ટકાથી 50 ટકાનો વધારો કરીને મોટો નિર્ણય લીધો છે  . આનાથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2024થી લાગુ ગણવામાં આવશે.

Updated: March 17, 2024 — 12:16 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *