Category: Uncategorized

8th Pay Commission આવવાથી કેટલો વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર! આ હશે નવું સેલેરી સ્ટ્રક્ચર

કેન્દ્રીય કર્મચારીઓ આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યાં છે. નવું પગાર પંચ જાન્યુઆરી 2026માં આવવાની આશા છે. લોકસભા ચૂંટણી પહેલા માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જે 1 જાન્યુઆરી 2024થી લાગૂ છે. મોંઘવારી ભથ્થા સિવાય કર્મચારીઓના હાઉસ રેન્ટ […]