Category: Uncategorized

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, હાજરી અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય

સરકારી કર્મચારીઓની હાજરીને લઈ નિર્ણય. સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10 :40 સુધી ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનો રહેશે. ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10 નો રહેશે. સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓ ની રજા કપાશે. આવાં કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો સામાન્ય વહીવટ વિભાગનું નિર્ણય લેવાયો છે. સરકારી નોકરી કરતાં કર્મચારીઓ માટે […]

માતા – પિતાના અવસાન સમયે ૧૫ ખાસ રજાઓ આપવા બાબત રજુઆત

વિષય:- સરકારી કર્મચારીઓને માતૃત્વ અને પિતૃત્વ રજાઓની જેમ માતા-પિતાના મૃત્યુ સમયે ૧૫-દિવસની રજાઓ અપાવવા બાબત. સવિનય સહ જય ભારત સાથે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીનુ ખાસ જણાવવાનું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સરકારના પરિપત્ર અનુસાર પ્રસુતિનાં સમયે સેવા માટે પિતૃત્વની ૧૫- દિવસની રજાઓ મળે છે, એ કુટુંબ માટે ખૂબ સારી બાબત છે, આવા […]

બાલવાટિકા થી ધોરણ 2માં FLN અંતર્ગત યોજાનાર શૈક્ષણિક સર્વેક્ષણ બાબતે…

Baseline survey letter   બાલવાટિકા થી ધોરણ 2માં FLN અંતર્ગત યોજાનાર શૈક્ષણિક સર્વેક્ષણ બાબતે…   ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો

મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા મદદનીશ શિક્ષક અને પંચાયત સંવર્ગ વર્ગ-૩ પરિણામ બાબત નોટિફિકેશન

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુ.રા.ગાંધીનગર દ્વારા આમુખ-૧માં જણાવેલ જાહેરનામા અને આમુખ-૨ના પરિપત્ર અન્વયે શિક્ષણ વિભાગના વર્ગ-૩ની ગૌણ સેવાઓમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા મદદનીશ શિક્ષક અને પંચાયત સંવર્ગ વર્ગ-૩ના જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અને કેળવણી નિરીક્ષકની ખાતાકીય પરીક્ષા તા-૨૧,૨૨- ડીસેમ્બર-૨૦૨૪ના રોજ લેવામાં આવેલ હતી આ ખાતાકીય પરીક્ષાનું પરિણામ આજ રોજ તા.૨૦/૦૨/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. […]