રાજ્યમાં પાલિકા, મહા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી બાદ હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી આરંભવામાં આવી છે. જે જિલ્લાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યાંના સ્થાનિક તંત્રને ચૂંટણી સંબંધી કામગીરી શરૂ કરવાનાં આદેશ અપાઈ ચૂકયા છે. સંભવત: એપ્રિલ કે મે માસ સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી […]
Category: Uncategorized
રાજ્યની હાઈસ્કૂલોમાં શિક્ષણ સહાયકની ભરતી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાશે
સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષણ સહાયકની ભરતીની પ્રક્રિયા એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે. હાલમાં જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવા સુધીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે માર્ચ માસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. માધ્યમિકમાં 3517 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4092 મળી કુલ 7609 શિક્ષણ સહાયકોની જગ્યા માટે એપ્રિલના અંત સુધીમાં ભરતી […]
NEP – 2020 અન્વયે બાળકોના 360 મૂલ્યાંકન માટેની સમિતિ બાબત
ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈને મહત્વના સમાચાર
ઉપર્યુક્ત વિષય પરત્વેના સંદર્ભદર્શિત પત્ર અન્વયે રાજયની તા.૧-૪-૨૦૨૨ થી તા.૩૧-૩-૨૦૨૫ સુધી મુદત પુર્ણ થતી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી, વિસર્જન થયેલ ગ્રામ પંચાયતોની મધ્યસત્ર ચૂંટણી, વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતો, અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અને અગાઉ કોઈ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ બેઠકોમાં ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેવી ગ્રામ પંચાયતોની […]
આજથી બાલવાટિકા થી ધોરણ 2 સુધીના બાળકો માટે મૂલ્યાંકન શરૂ થશે
જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ ઉપકરણ રાજ્યના તમામ ડાયેટ દ્વારા તેમના જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી મારફતે શાળાઓ સુધી સોફ્ટ કોપી- ઇમેઇલમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે. શિક્ષણાધિકારી/જિલ્લા ડાયટ વ્યાખ્યાતા પોતાના લાયઝન તાલુકામાં તા. 01 માર્ચ, 2025 ના રોજ તાલુકા કક્ષાએ બી.આર.સી.કૉ, તેમજ સી.આર.સી.કૉ.ને આ શૈક્ષણિક સર્વે તેમજ તેની પ્રક્રિયાથી માહિતગાર કરવાના રહેશે. તા. 01 માર્ચ, 2025ના રોજ […]
જૂના શિક્ષક શાળામાં હાજર નહીં થાય તો પગારમાંથી રૂપિયા બે લાખ કપાશે.
રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત શનિવારે શાળા ફાળવણી કરવામાં આવી છે. જે શિક્ષકોને ભરતીના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવ્યા છે તેમણે 9 માર્ચના રોજ નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપવામાં આવશે. જોકે, આ ભરતી પ્રક્રિયામાં શાળા ફાળવણી કરવામાં આવ્યા બાદ જો શિક્ષક હાજર નહીં થાય તો ભરતી પ્રક્રિયાની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ માસિક રૂ. […]
ખેલ સહાયક બનવા માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક બનવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેલ સહાયક બનવા શનિવારથી ઓનલાઈન અરજી માટેની કામગીરી શરૂ થશે અને 7 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ખેલ સહાયક માટેની વયમર્યાદા 38 વર્ષની રાખવામાં આવી છે અને પસંદ થનારા ઉમેદવારોને માસિક રૂપિયા 21 હજારનું ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે. ખેલ સહાયક […]
ચૂંટણી આગામી સમયમાં યોજવા અંગે પૂર્વ તૈયારી બાબતે લેટર
વિષય :- ગ્રામપંચાયતોની સામાન્ય / વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલી / મધ્યસત્ર/પેટા ચૂંટણી આગામી સમયમાં યોજવા અંગે પૂર્વ તૈયારી કરવા બાબત ઉપર્યુક્ત વિષય પરત્વેના સંદર્ભદર્શિત પત્ર અન્વયે રાજયની તા.૧-૪-૨૦૨૨ થી તા.૩૧-૩-૨૦૨૫ સુધી મુદત પુર્ણ થતી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી, વિસર્જન થયેલ ગ્રામ પંચાયતોની મધ્યસત્ર ચૂંટણી, વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતો, અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ખાલી […]
સિક્યુરિટી અને પટાવાળાની માફક સ્કૂલોમાં હવે ‘શાળા સહાયક” આઉટસોર્સથી ભરાશે માસિક રૂ.૨૧ હજાર પગારથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી પગાર કેન્દ્ર શાળામાંનિમણૂક થશે
રાજયની સ્કૂલોમાં થતી કરાર આધારીત શિક્ષકોની ભરતીમાં આઉટસોર્સને એન્ટ્રી આપી ખાનગી એજન્સીઓને બખ્ખા કરવાવવા માટે ગત ડિસેમ્બર-૨૦૨૧માં ઘડાયેલ તખ્તાનો આખરે અમલ કરવા શિક્ષણ વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કરી દીધો છે. વિભાગના ઠરાવ મુજબ, સિક્યુરીટી અને પટાવાળાની માફક હવે સ્કૂલોમાં ‘શાળા સહાયક’ આઉટ સોર્સથી ભરવામાં આવશે. રૂ.૨૧ હજારના માસિક મહેનતાણાથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી પગારકેન્દ્ર શાળામાં સહાયકની […]