Category: Uncategorized

કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા DA વધારો થઇ શકે છે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સપ્ટેમ્બર મહિનો ઘણો સારો રહી શકે છે. કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA વધારો)માં મોટો વધારો થવા જઈ રહ્યો છે. AICPI ઇન્ડેક્સના જૂન સુધીના ડેટા પરથી સ્પષ્ટ છે કે તેમના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 28 સપ્ટેમ્બરે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે. […]