Category: Uncategorized

શાળા બહારના બાળકોનો સર્વે વર્ષ 2023- 24

આજે શાળા બહારના બાળકોના સર્વે ની તાલીમ *વિષય-શાળા બહારના બાળકોનો સર્વે બાબત*. *તારીખ 29/12/2022 Time -3.00 to 5.00* શાળા બહારના બાળકોના સર્વે અંગે youtube Live મારફત તાલીમનું આયોજન કરેલ હોય ઉપર દર્શાવેલ તારીખ અને સમય મુજબ સંબંધિત તમામ (તા.૨૨/૧૨/૨૦૨૨ ના પત્રની સુચના મુજબ) જોડાવાની સૂચના આપશો તાલીમ જોવા માટે 👇    

એજ્યુકેશનમાં ઈતિહાસના ‘પાઠ’ બદલાશે: મોદી સરકારે શિક્ષણ ક્ષેત્રે જુઓ કયું મોટું એલાન કર્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું નિવેદન આપ્યું હતું. 26 જાન્યુઆરી વસંત પંચમીના રોજ નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને સાચો ઈતિહાસ ભણાવવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન બાળકોને સાચો ઈતિહાસ ભણાવવામાં આવશે શિક્ષણ નીતિ ઇતિહાસને સુધારવાની તક આપે છે ગોપાલ નારાયણ સિંઘ યુનિવર્સિટી, જમુહર ખાતે ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ અને અખિલ ભારતીય ઇતિહાસ […]