Category: Uncategorized

ગ્રીન હાઇડ્રોજન ચેઇનમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શું છે જાણો વિસ્તારથી

ગ્રીન હાઇડ્રોજન ચેઇનમાં હૈં 8 લાખ કરોડના રોકાણની ધારણા કેન્દ્રીય કેબિનેટે રૅ 19,744 કરોડના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી. – વડાપ્રધાનનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે બુધવારે રૂ.૧૯,૭૪૪ કરોડના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી છે. દેશમાં હાનિકા૨ક એમિશન ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના છે.સૂચના અને પ્રસારણ ઠાકુરે જણાવ્યું હતું કે, “કેબિનેટે નેશનલ […]

સત્ર લાભ બાબત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – ભાવનગરનો લેટર

સત્ર લાભ બાબત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – ભાવનગરનો લેટર ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના તા.૩૧/૫/૨૦૨૩ સુધીમાં નિવૃત થતા હોય તેવા શિક્ષકો જો સત્ર લાભ લેવા ઈચ્છતા હોય અથવા ન ઈચ્છતા હોય તો સત્ર લાભ લેવા/ન લેવાના નિયત નમૂનામાં અત્રેની કચેરીમાં દિન–૨ માં અરજી કરવા જણાવવામાં આવે છે.   લેટર […]