Category: Uncategorized

બ્રેકિંગ ….2004 પહેલાંનાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અંગે પરીપત્ર જાહેર! તા.૦૩/૦૩/૨૦૨૩

બ્રેકિંગ ….2004 પહેલાંનાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અંગે પરીપત્ર જાહેર! તા.૦૩/૦૩/૨૦૨૩ જોવો ક્યાં સુધી માં NPS ખાતા બંધ કરવા અને ક્યારે જૂની પેન્શન યોજના અમલ કરવો!

જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ નિર્માણ થનારી ૪૦૦ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ માટે ૧,૪૫૧ અરજી આવી

જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ નિર્માણ થનારી ૪૦૦ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ માટે ૧,૪૫૧ અરજી આવી📕🅱️🎯🟣૫૦૦ જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા હશે. ધોરણ ૬માં પ્રવેશ માટે ધોરણપના અંતે એક કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. દરેક તાલુકાની જ્ઞાન સેતુ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે તાલુકા🟣તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સુપ્રત કરશે. બાદમાં ધારા-ધોરણમાં આવતી સ્કૂલો પાસેથી પ્રેઝન્ટેશન પણ મંગાવવામાં […]