Category: Uncategorized

મહેસૂલ વિભાગે જમીન ફાળવણીની નીતિ- ૨૦૨૩ જાહેર કરી રિન્યૂએબલ એનર્જીથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે સરકારી જમીન ભાડે મળશે

મહેસૂલ વિભાગે જમીન ફાળવણીની નીતિ- ૨૦૨૩ જાહેર કરી રિન્યૂએબલ એનર્જીથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે સરકારી જમીન ભાડે મળશે લઘુતમ ૧ લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે જમીન ફાળવાશે પ્રતિ હેક્ટર વાર્ષિક રૂ.૧૫,૦૦૦ ભાડે ૪૦ વર્ષ માટે જમીન મળશે, દર ત્રીજા વર્ષે ૧૫ % વધશે રિન્યૂએબલ એનર્જી માટે એક લાખ હેક્ટરની ફાળવણી થશે […]

રાજ્યમાં પાસા હેઠળ પગલાં માટે નવી ગાઇડલાઇન્સ અમલી બની

હાઈકોર્ટના અનેક આદેશો,ઠપકા બાદ સરકારે નવી માર્ગદર્શિકા રજૂ કરી રાજ્યમાં પાસા હેઠળ પગલાં માટે । નવી ગાઇડલાઇન્સ અમલી બની ભંગ કરનારા અધિકારીઓ સામે પગલાં ભરવાની હાઇકોર્ટની તાકીદ પાસાના કાયદાની અમલવારી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટના અનેક નિર્દેશ બાદ, આખરે રાજ્યસરકારે પાસા( પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) ના અમલ મુદ્દે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં, સંબંધિત […]

ગુજરાતમાં એનએપી NP યોજનામાં ૧.૨૨ લાખને એપ્રેન્ટિસ તરીકે રોજગાર અપાયો

પાંચ વર્ષમાં સૌથી વધુ ૨૦૨૨-૨૩માં એપ્રેન્ટિસ ગુજરાતમાં એનએપી યોજનામાં ૧.૨ ૨ લાખનેએપ્રેન્ટિસ તરીકેરોજગાર અપાયો આ યોજનામાં કુલ ૪,૯૮૫ ખાનગી એકમો તથા સરકારી પીએસયુ સામેલ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા હાથ ધરાતી ભારત સરકારની નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ બેરોજગાર યુવક-યુવતીઓને તેમની શૈક્ષણિક લાયકાતને આધારે ખાનગી એકમો તથા જાહેર ક્ષેત્રના પીએસયુના બે વર્ષ માટે માસિક […]

NCERT મુજબ નવા શૈક્ષણિક વર્ષના પુસ્તકોમાં મોટો ફેરફાર જોવા મળશે ધોરણ ૬થી ૧૨ના અભ્યાસક્રમમાંથી અંદાજે ૪૦થી વધુ પ્રકરણ દૂર કરાયા

NCERT મુજબ નવા શૈક્ષણિક વર્ષના પુસ્તકોમાં મોટો ફેરફાર જોવા મળશે ધોરણ ૬થી ૧૨ના અભ્યાસક્રમમાંથી અંદાજે ૪૦થી વધુ પ્રકરણ દૂર કરાયા ધોરણ.૧૨ ૨સાયણ વિજ્ઞાનમાં ૬ પ્રકરણ, જીવવિજ્ઞાનમાં ૩૦ ટકા અભ્યાસક્રમનો ઘટાડો પાસેથી જુના ગત વર્ષના પુસ્તકો હોય તો આવ્યાં છે. ધોરણ.૧૧માં રદ કરેલા પ્રકરણ અને રદ કરેલા પ્રકરણ અને મુદ્દા સિવાયનો વિષયમાં ૨૪ મુદ્દા અને અભ્યાસક્રમ […]

આ વખતે શિષ્યવૃત્તિનો ડિમાન્ડ ડ્રાફ્ટ ધો.૧૨ના પરિણામ સાથે મોકલાશે

મેરિટમાં આવેલા ધોરણ ના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને એક હજારનોડિમાન્ડ ડ્રાફ્ટ અપાશે આ વખતે શિષ્યવૃત્તિનો ડિમાન્ડ ડ્રાફ્ટ ધો.૧૨ના પરિણામ સાથે મોકલાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટી અંતર્ગત અપાતી શિષ્યવૃત્તિનો ડીમાન્ડ ડ્રાફ્ટ આ વખતે ધોરણ.૧૨ના પરિણામ સાથે સ્કૂલોમાં મોકલી અપાશે. જેથી સ્કૂલો દ્વારા જે-તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો DD વિતરણ કરવાનો રહેશે. […]