Category: Uncategorized

પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર હર્ષ સંઘવીનું નિવેદન

સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. […]

શિક્ષકોને છેલ્લા 11 માસથી બાકી 8 ટકા મોંઘવારી

શિક્ષકોને છેલ્લા 11 માસથી બાકી 8 ટકા મોંઘવારી રોકડમાં ચૂકવવા રજૂઆત જુલાઇ-2022 અને જાન્યુઆરી-2023ની મોંઘવારી વધારાથીશિક્ષકો વંચિત ભાર “ન્યૂઝ ગાંધી ટ અને સમૃદ્ધ રાજ્યનું મોડેલ તેમજ અન્ય તમામ પ્રકારની અને શિક્ષકોને પણ મોંઘવારી કેન્દ્ર સરકારે મોંધવારી જાહે૨ કરવા છતાંય બહુમતી ધરાવતી સરકાર દ્વારા છેલ્લા માસી બાકી રહેલી 8 ટકા મોંઘવારીના લાભથી શિક્ષકોને વચિત રાખવામાં આવ્યા […]

મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે? મોંઘવારી ભથ્થા બાબતના સમાચાર

મોંઘવારી ભથ્થું શું છે? મોંઘવારી ભથ્થું એવું નાણું છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. તે સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ […]

ધો.10નું બોર્ડનું પરિણામ બાબતના સમાચાર

ધો.10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગી૨ીપૂરી. ધો.10નું બોર્ડનું પરિણામ મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરાશે સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં આવશે ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ- 2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયા૨ ક૨વાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે ચાલુ માસના છેલ્લા વીકમાં ધોરણ-10નું અને જૂન માસના પ્રથમ વીકમાં […]

મોંઘવારી બાબત લેટેસ્ટ ન્યુઝ

મોંઘવારી બાબત લેટેસ્ટ ન્યુઝ ૩૪ ટકાથી વધારીને ૪૨ ટકા આસપાસ કરાશે : હપ્તાથી ચૂકવાશે : સરેરાશ ૨ થી ૮ હજાર પગાર વધશે ગુજરાત સરકારના કર્મચારીઓતા મોંઘવારી ભથ્થામાં તુર્તમાં વધારો પાંચેક લાખ કર્મચારીઓ અને ૪.૯૦ લાખ જેટલા પેન્શનર્સને સીધો આર્થિક ફાયદો કરાવતી જાહેરાતની તૈયારી રાજકોટ તા. ૧૮ : ભારત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ૪% વધારો […]

HTATના બદલીના નિયમો બાબત નો લેટર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના કલ્યાણ અર્થે પૂજય મોરારીબાપુની વ્યાસપીઠે નિજાનંદ ફાર્મ, ગીફ્ટ સીટી નજીક, ફિરોજપુર (વલાદ) ગાંધીનગર ખાતે રામકથા ચાલી રહી છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમો તા.૧૧/૫/૨૦૨૩ના પત્રથી જાહેર થઈ ગયા છે. આ નિયમોમાં HTAT (મુખ્ય શિક્ષક)ની બદલી અંગેની કોઈ જોગવાઈ કરેલ નથી. જેથી ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં HTAT (મુખ્ય […]

નવા બદલી નિયમો બાદ સરકારે કેમ્પની જાહેરાત કરીનવા બદલી નિયમો બાદ સરકારે કેમ્પની જાહેરાત કરી

નવા બદલી નિયમો બાદ સરકારે કેમ્પની જાહેરાત કરી પ્રાથમિક શિક્ષકોનો બદલી કેમ્પ જાહેર ૨ જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે અમદાવાદ, બુધવાર | સામે અનેક શિક્ષકોએ હાઈકોર્ટમાં પીટિશન કર્યા બાદ છેલ્લા શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની વિવિધ પ્રકારની ઘણા સમયથી સુનાવણી ચાલતી હતી અને સરકારે અગાઉ બદલીઓ માટેના નવા નિયમો તાજેતરમાં જાહેર કર્યા બાદ હવે જાહેર કરેલા જિલ્લા […]

શાળાઓમાં ચોમાસા દરમિયાન સલામતીના પગલાં લેવા બાબત

વિષય : રાજયની સરકારી શાળાઓ/કેજીબીવી/હોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતીના પગલા લેવા બાબત.. રાજયમાં ટૂંક જ સમયમાં ચોમાસાની ઋતુનું આગમન થશે. ચોમાસા ઋતુ દરમ્યાન શાળામાં કોઈ ર્દુઘટના ના ઘટે તે માટે તેમજ સ્કુલ સેફટી અંગે પણ તકેદારી રાખવા માટે આવશ્યક સાવચેતીના પગલાં અગાઉથી ભરવા જરૂરી […]