ATM ટ્રાન્જેક્શનને લઈને નવા ફેરફાર થયા …

ATM ટ્રાન્જેક્શનને લઈને નવા ફેરફાર કરવામાં આવ્યા છે. આ મહિનાથી, ATM માંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાયા છે. હવે મેટ્રો શહેરોના લોકો મહિનામાં 3 વખત ATMમાંથી પૈસા ઉપાડી શકશે. આ પછીના દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતા. આ ઉપરાંત જો તમે બીજા બેંક ATMમાંથી પૈસા ઉપાડશો, તો 30 રૂપિયા વસૂલવામાં આવશે.જે નોન-મેટ્રો શહેરમાં આ મર્યાદા રૂપિયા 5 છે.

 

Updated: February 12, 2025 — 11:17 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *