ANM/#GNM ની મોકૂફ રહેલ પરીક્ષાની નવી તારીખ જાહેર

⚫#ANM/#GNM ની મોકૂફ રહેલ પરીક્ષાની નવી તારીખ જાહેર.⚫

8મી સપ્ટેમ્બર ના રોજ મોકૂફ રહેલા પરીક્ષા, #14_સપ્ટેમ્બર ના રોજ લેવાશે.

08/09/2025 ના રોજ મોકૂફ રાખેલ પરીક્ષાઓનું પુનઃઆયોજન(Rescheduling).
👇🏻પરીક્ષાની નવી તારીખ:👇🏻
📌પ્રથમ વર્ષ GNM પરીક્ષા: રવિવાર, 14મી સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 10:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી.
📌દ્વિતીય વર્ષ ANM પરીક્ષા: રવિવાર, 14મી સપ્ટેમ્બર 2025 ના રોજ બપોરે 02:30 થી સાંજે 05:30 વાગ્યા સુધી.

🛑પરીક્ષા કેન્દ્ર: પરીક્ષાના કેન્દ્રો પહેલાંની જેમ જ રહેશે.
(જોકે, સરકારી કોલેજ ઓફ નર્સિંગ, ભાવનગર ના વિદ્યાર્થીઓ માટે નવું કેન્દ્ર N.D. Nakum Institute of Nursing, Bhavnagar ખાતે રહેશે.)

 

Updated: September 11, 2025 — 11:47 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *