રોજગાર ભરતીમેળો – પાટણ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત
કાર્યક્રમની વિગતો
તારીખ
૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫
સમય
સવારે ૧૦:૦૦ કલાકે
સ્થળ
શેઠ એમ.એન.સાયન્સ કોલેજ, પાટણ
નોકરીની તકો
ANHIL PARENTERALS PVT.LTD, પાટણ
જગ્યા: ક્વોલિટી કંટ્રોલ (Q.C), પ્રોડક્શન આસિસ્ટન્ટ
લાયકાત: B.SC/M.SC (Chemistry/Microbiology), B.COM/M.COM
ઉંમર: ૨૧ થી ૪૦ વર્ષ
પગાર: ₹૮,૦૦૦+ (અનુભવ પર વધારો)
ABARIS HEALTHCARE PVT.LTD, મહેસાણા
જગ્યા: મશીન ઓપરેટર, પેકિંગ/પ્રોડક્શન કેમિસ્ટ, એન્જિનિયર
લાયકાત: B.SC/M.SC (Chemistry), B.E (Civil/Mechanical)
ઉંમર: ૧૮ થી ૩૯ વર્ષ
પગાર: ₹૧૦,૦૦૦ થી ₹૩૦,૦૦૦
દિવ્યમ એન્ટરપ્રાઇઝ, પાટણ
જગ્યા: પ્રોડક્ટ મેનેજર, લેબ ટેકનિશિયન
લાયકાત: B.SC/M.SC, B.B.A/M.B.A
ઉંમર: ૨૨ થી ૩૦ વર્ષ
પગાર: ₹૧૦,૦૦૦ થી ₹૧૫,૦૦૦
જીઇઓ ફ્રેશ ઓર્ગેનિક, સિદ્ધપુર
જગ્યા: મશીન ઓપરેટર
લાયકાત: B.SC/M.SC, B.E (Electrical/Instrument)
ઉંમર: ૨૨ થી ૩૦ વર્ષ
પગાર: ₹૧૫,૦૦૦+ (અનુભવ પર વધારો)
ખાસ નોંધ અને જરૂરી દસ્તાવેજો
- રોજગાર ઇચ્છુકોએ ઇન્ટરવ્યૂ સ્થળ પર સમયસર હાજર રહેવું.
- તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો અને તેની ઝેરોક્ષ કોપી સાથે રાખવી.
- તમારો અપડેટ કરેલો બાયોડેટા/રિઝ્યુમ સાથે લાવવો.
- ઓળખ માટે આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.
વધુ માહિતી અને રજીસ્ટ્રેશન
રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો અથવા કચેરીનો સંપર્ક કરો.
વધુ વિગત માટે સંપર્ક કરો: ૦૨૭૬૬ ૨૨૩૧૭૮
ઓફીશીયલ જાહેરાત : 