*મેજર ધ્યાનચંદ*
જન્મદિવસ: ૨૯ ઑગસ્ટ ૧૯૦૫
●જન્મ : પ્રયાગરાજ.
●હોકીના જાદુગર.
●ત્રણ ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા.
●૪૦૦ થી વધુ ઈન્ટરનેશનલ ગોલ કરનાર.
●ભારત માટે ૨૨ વર્ષ સુધી રમતા રહ્યા.
●વર્ષ ૧૯૩૬માં ઓલમ્પિકમાં જર્મની વિરુદ્ધની મહત્વની મેચમાં તેઓશ્રીએ હેટ્રિક મારેલ અને ભારત ૮-૧ થી વિજય પ્રાપ્ત કરે છે.
●પદ્મભૂષણથી સન્માનિત.
●તેમના જન્મદિવસને *રાષ્ટ્રીય રમત દિવસ* તરીકે મનાવવામાં આવે છે.

●તેઓશ્રીએ કઠોર સાધના, સખત અભ્યાસ, સંઘર્ષ, સમર્પણ અને સંકલ્પના બળે હોકીની રમતમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ.
•હિટલર : જ્યારે તમે હોકી નથી રમી રહ્યા હોતા ત્યારે શું કરો છો❓
•ધ્યાનચંદ : હું ભારતીય સેનામાં છું.
•હિટલર : જર્મની આવી જાઓ. અમે તમને સારી પદવી આપીશું.
•ધ્યાનચંદ : *ભારત મારો દેશ છે અને હું ત્યાં સુખી છું*.
ભગવાન શ્રીરામ લક્ષ્મણને કહે છે….. *’जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’।*
મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે.
#રાષ્ટ્રીય_વિમર્શ .. *રાષ્ટ્ર સર્વોપરિ*