૫ સપ્ટેમ્બર-૨૦શ્ય શિક્ષક દિન ની ઉજવણી કરવા બાબત

વિષય:-૫ સપ્ટેમ્બર-૨૦શ્ય શિક્ષક દિન ની ઉજવણી કરવા બાબત

આપ સુવિદિત છો કે દર વર્ષની ૫મી સપ્ટેમ્બર – શિક્ષક દિન” તરીકે ઉજવાય છે. ચાલુ વર્ષે પણ

૫મી સપ્ટેમ્બર-૨૦૨૫ ના દિવસે ” શિક્ષક દિન નિમિતે કાર્યક્રમ કરવાઅંગે આપના જિલ્લામાં નીચે મુજબ કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે.

(૧) જિલ્લા તથા તાલુકા કક્ષાના પારિતોષિક માટે અત્રેની કચેરી દ્વારા ગ્રાન્ટ ફાળવી આપવામાં આવશે. આ ગ્રાન્ટમાંથી પારિતોષિક કાર્યક્રમનો ખર્ચની વ્યવસ્થા જિલ્લા કક્ષાએથી કરવાની રહેશે.

(ર) શિક્ષક દિનના કાર્યક્રમ માટે સ્થાનિક ઉજવણી સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવવાનો રહેશે.

(3) શિક્ષકદિનના કાર્યક્રમ કરવા સબંધે સ્થાનિક ઉજવણી સમિતિ દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ આયોજન કરશો.

(૪) શિક્ષક દિનના કાર્યક્રમ દરમિયાન પ્રત્યેક જિલ્લા દીઠ શિક્ષક દિન નિમિતે વધુમા વધુ ફાળો એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે અને તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ ફાળો એકત્રિત કરવાના કાર્યક્રમનું આયોજન ગોઠવવું

(૫) આ કાળો એકત્ર કરવાનું કાર્ય તારીખ ૫ સપ્ટેમ્બર, શિક્ષક દિનથી શરૂ એક અઠવાડિયા સુધી રાખી શકાય.

(5) આ કાર્યક્રમ દરમિયાન એકત્ર થયેલ ફાળાની રકમ નીચેની વિગતે બારોબાર જમા કરાવવાની રહેશે.

ક્રમ ફાળો એકત્ર કરનાર સંસ્થાઓ

1

નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ

નિયંત્રણ અધિકારી

શાસનાધિકારી, સંબંધિત નગર/મહાનગર શિક્ષણ સમિતી

૨ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ અને ખાનગી પ્રાથમિક શાળાઓ

3

સંબંધિત તાલુકાનાં તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા

પ્રાથમિક શિક્ષણાધિકારી

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ

અને જીલ્લા શિક્ષણાધિકારી

૪ કોલેજો અને યુનિવર્સીટી સંલગ્ન સંસ્થાઓ

જીલ્લા શિક્ષણાધિકારી

પી.ટી.સી કોલેજો

જીલ્લા શિક્ષણાધિકારી

એકત્ર થયેલ ફાળાની રકમની રોજે રોજનો હિસાબ ઉપરોક્ત અધિકારીઓએ રાખવાનો રહેશે અને ફાળો એકત્ર કરવાનું અઠવાડિયું પૂરું થાય તુરંત જ નીચે જણાવેલ બેંકમાં અને જણાવેલ ખાતામાં સંબંધિત અધિકારીઓએ બારોબાર જમા કરાવવાની કાર્યવાહી કરવાની રહેશે.

939 26/8

સ્નેહોશ્રી

Byemu 25/8/25

શિક્ષકદિનનો કાળી નીચેની બેંકમાં જમા કરાવવાનો રહેશે:-

ખાતાનું નામ સેક્રેટરી/ટ્રેઝરર, નેશનલ ફાઉન્ડેશન ઓફ ટીચર્સ વેલ્ફેર.

आता नं.10325061369

બેંકનું નામ :- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,મેઈન બ્રાન્ચ, સચિવાલય,ગાંધીનગર,

(૭) આપના તરફથી એકત્ર થયેલ ફાળો રોકડેથી કે ડીમાન્ડ ડ્રાફ્ટ કે ચેકથી આ કચેરીને મોકલવાનો નથી, તેની ખાસ કાળજી લેવી અને ઉપરોક્ત જણાવેલ સ્ટેટ બેન્કના ખાતામાં જમા કરાવવાનો રહેશે.

(૮) જિલ્લાના ઉદ્યોગપતિઓને શિક્ષકદિન નિમિતે ઉદારતાથી ફાળો આપવા અપીલ કરવી.

(૯) ગુજરાત રાજ્યના શિક્ષકોના માન્ય તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘોને અત્રેની કચેરીના પત્ર ક્રમાંક:પ્રાશિનિ/નિધિ.આ.સહાય/૨૦૨૧૨૦૩૦-૩૧૫, તા.૦૯/૦૨/૨૦૨૧ થી લેવાયેલ નિર્ણય મુજબ તમામ શિક્ષકોને શિક્ષકદિ નિમિતે ઉદારતાથી ફાળો આપવા અપીલ કરવી.

(૧૦) ફાળો એકત્ર કરવાની જરૂરી વ્યવસ્થા દરેક જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને

શાસનાધિકારીશ્રીઓએ કરવાની રહેશે.

(૧૧) શિક્ષકદિનની ઉજવણીનો અહેવાલ આ કચેરીને સંયુકત શિક્ષણ નિયામકશ્રીના નામજોગ તા.૨૫/૦૯/૨૦૨૫ સુધીમાં મોકલી આપવો. આપના જિલ્લાના કાર્યક્રમોના ફોટોગ્રાફ તથા એકત્રિત થયેલ ફાળાની વિગતો પણ અહેવાલમાં સામેલ કરવી.

(૧૨) તારીખ ૫-મી સપ્ટેમ્બર ૨૦૨૫નાં રોજ શિક્ષક દિન નિમિતે તાલુકા અને જિલ્લા કક્ષાએ જે શિક્ષકોને પારિતોષિક

વિતરણ અંગેના કાર્યક્રમનું સુચારૂ આયોજન હાથ ધરવા જણાવવામાં આવે છે.

 

Updated: August 26, 2025 — 7:43 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *