માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણલક્ષી વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય..
મિશન સ્કૂલ્સ ઑફ એકસેલેન્સ અંતર્ગત રાજ્યની ૫૧૫ અનુદાનિત પ્રાથમિક શાળા અને ૯૦ થી ઓછુ વિદ્યાર્થીઓનું નામાંકન ધરાવતી ૧૨૧૨ જેટલી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધા રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે.