RTE માં ધો. ૧ માં ૮૬ હજારથી વધુ વિધાર્થીને પ્રવેશ ફાળવાયો

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત રાજ્યની ખાનગી સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે સોમવારના રોજ પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યમાંથી RTEમાં પ્રવેશ માટે 175 લાખ જેટલી માન્ય અરજીઓ પૈકી પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરી છે. જયારે 7586 બેઠકો અરજદારોની પસંદગીના અભાવે ખાલી પડી હોવાનું સામે આવ્યું છે, જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેમણે x મે સુધીમાં સ્કુલમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવાની રહેશે. વિદ્યાર્થીઓની શાળા પસંદગી અને 6 કિ.મી.ની ત્રિજ્યા વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓના નિયમોને આધિન પ્રવેશની ફાળવણી કરવામાં આવી

 

ધોરણ-1માં પ્રવેશ માટે ગત 28 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રેશન માટે વાલીઓને 12 માર્ચ સુધીની મુદત આપવામાં આવી હતી.

આમ, ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થાય તે પહેલા જ ફોર્મની ચકાસણી પણ શરૂ કરી દેવાઈ હતી. આમ, 12 માર્ચે ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા ભાદ 13 માર્ચે ફોર્મની ચકાસણી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 27 માર્ચના રોજ RTE અંતર્ગત પોરણ-1માં પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની ફાળવી કરવામાં આવનાર હતી.

હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, RTE અંતર્ગત રાજ્યની ખાનગી સ્કૂલોમાં

વિસ્તારમાં રૂ. 1.50 લાખથી વધારીને રૂ. 1 લાખ કરી દેવાનો નિર્ણય લીધો હતો. આમ, આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યા બાદ અનેક વાલીઓના બાળકો RTEમાંપ્રવેશ માટે લાયક બનતા તેમને ફોર્મ ભરવાની તક આપવાનો નિર્ણય લેવાયો હતો. જે અનુસાર, રાજ્યમાં RTEના ફોર્મ ભરવાની મુદ્દા વધારી 15 એપ્રિલ સુધીની કરવામાં આવી હતી. આમ, ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યા બાદ વધારાના 41994 જેટલા ફોર્મ ભરાયા હતા.

Updated: April 29, 2025 — 7:05 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *