વિષય :- પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકેનો ચાર્જ આપવા બાબત શિક્ષણ વિભાગના તા.15-04-2025 ના પરિપત્રમાં સુધારો કરવા બાબત
જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ/122025/e-0651/ક, તા.15/04/2025 થી પ્રાથમિક શાળાઓમાં આચાર્યના તરીકેનો ચાર્જ આપવા બાબત કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે જેમાં શાળાની દાખલ તારીખને ધ્યાને લઈ શાળામાં સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવો એવું નક્કી કરવામાં આવેલ છે.

જો આ પરિપત્ર મુજબ શાળાની દાખલ તારીખને આધારે સિનિયોરીટીનું અર્થઘટન કરવામાં આવશે તો તો ઘણા કિસ્સામાં નાનું પગાર ધોરણ લેતા તેમજ ઓછા વર્ષની નોકરી ધરાવતા શિક્ષકને આચાર્યનો ચાર્જ લેવાનો થાય છે જ્યારે તે જ શાળામાં બદલીથી આવેલ શિક્ષક કે જે તેમનાથી મોટું પત્રપ છે. તેમજ વધારે વર્ષની નોકરી હોવા છતાં શાળામાં દાખલ ।. કારણ જુનિયર ગણાવાના કારણ પાતા જા પબદારીમાંથી છટકી જશે. આ વિસંગતતા નિવારવા આચાર્ય તરીકેનો ચાર્જ સોંપવા માટે શાળાની દા | તારીખની બદલે જે તે શિક્ષકની ખાતામાં દાખલ તારીખ અથવા પગારધોરણને ધ્યાને લઈ યોરીટી નક્કી કરી આચાર્ય તરીકેની જવાબદારી સોંપવા .. મતને જરૂરી જણાય છે. આ બાબતે આપની