FLN અંતર્ગત શૈક્ષણિક સર્વેની પૂર્વતૈયારીના ભાગરૂપે BISAG પ્રસારણ નિહાળવા બાબત.

વિષય: FLN અંતર્ગત શૈક્ષણિક સર્વેની પૂર્વતૈયારીના ભાગરૂપે BISAG પ્રસારણ નિહાળવા બાબત.

સંદર્ભ : અત્રેની કચેરીનો પત્રક્રમાંક : જીસીઇઆરટી/2025/5810-5928, તા. 21/02/2025

શ્રીમાન,

જયભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત FLN અંતર્ગત આગામી તા. 03/03/2025 થી 21/03/2025 દરમિયાન રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક સર્વેનું આયોજન થયેલ છે.

 

આ પ્રકારના મૂલ્યાંકન દ્વારા બાળકોની કક્ષા મુજબની અધ્યયન નિષ્પત્તિની સિધ્ધની સ્થિતિ જાણી તેને અનુરૂપ જરૂરી ઉપચારાત્મક કાર્ય કરી શકાય. સદર FLN અંતર્ગત શૈક્ષણિક સર્વેક્ષણની સૂચારૂ આયોજન સારુ જીસીઇઆરટી દ્વારા નીચેની વિગતેથી બાયસેગ પ્રસારણ યોજાનાર છે. જે આપના જિલ્લાના બાલવાટિકા થી ધોરણ 2ના તમામ શિક્ષકો, સીઆરસી, બીઆરસી, બીઆરપી નિપુણ તેમજ ડાયેટ ફેકલ્ટી નિહાળે તે માટે આપની કક્ષાએથી યોગ્ય સૂચના આપવા આથી આપને જણાવવામાં આવે છે.

 

Updated: February 24, 2025 — 7:25 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *