આવતીકાલથી લાગુ થઈ જશે વાહન ચાલકો માટે આ ખાસ નિયમ, એક ભૂલ અને લાગશે ભારેખમ દંડ!

FASTag New Rule: ફાસ્ટટેગનો નવો નિયમ સોમવારથી લાગુ થઈ રહ્યો છે. આ અંતર્ગત ફાસ્ટટેગમાં ઓછું બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટટેગ બ્લેકલિસ્ટ પર વધારાનો દંડ વસૂલવામાં આવશે.

Updated: February 17, 2025 — 8:41 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *