ગુજરાત સરકારની મોટી જાહેરાત

ગુજરાત સરકારની મોટી જાહેરાત: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી (2025-30) લોન્ચ કરી છે. સરકારની ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મક્તામાં ગુજરાતને પસંદગીના GCC હબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ છે. આ પોલિસી હેઠળ રાજ્યમાં 250 નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય છે.

સાથે 10,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને 50,000થી વધુ નવી રોજગાર તકો મળી શકે.

Updated: February 11, 2025 — 4:23 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *