બ્રેકિંગ અપડેટ
1. એપ માં સુધારો હોવાથી આપ ને brc /brc દ્વારા મોકલવા માં આવેલ લિંક પરથી જ ઇન્સ્ટોલ કરવી.
2. .જૂના તમામ ડેટા ડિલીટ થયેલા છે એટલે કે બતાવતા ના હોય તો એપ ઇન્સ્ટોલ કરી ફરીથી રજીસ્ટ્રેશન પૂર્ણ કરશો.
3. હાલ આ update છે તો જે સ્કૂલ માં password forgot ની સમસ્યા હોય તો ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે
4. આ એપ માં આપે જો જૂની માહિતી ભરેલ હોય તો તેના બદલે ફરીથી તમામ માહિતી ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે.
5. ઓફિસિયલી જાણકારી પ્લીઝ contact your Brc/CRC