તા. 28/08/2024નાં રોજ શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત.. અરવલ્લી

પ્રતિ,
આચાર્યશ્રી,
સરકારી,ગ્રાન્ટેડ,નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ
જિ. અરવલ્લી.

વિષય : તા. 28/08/2024નાં રોજ શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત….

સંદર્ભ : માન. કલેકટર સાહેબશ્રીની મૌખિક સૂચના અનુસાર.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે તેમજ અતિભારે વરસાદની આગાહીને લીધે આવતી કાલે તા.28/08/2024ને બુધવાર નાં રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ,નોન ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આથી જણાવવામાં આવે છે.

(ડૉ. યુ.આર.ગામીત)
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અરવલ્લી મોડાસા.

Updated: August 27, 2024 — 8:08 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *