નમસ્કાર મિત્રો,
ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ ની ટીમ આજે ગાંધીનગર છે, બદલી કેમ્પ માટે તમામ પ્રયત્નો ચાલુ છે, બધું સારું થઈ ગયું છે અને સારું જ થશે કોઈ પણ પ્રકાર ની ચિંતા કરશો નહિ કેમ્પ થવામાં કોઈ અડચણ આવવાની નથી જ એટલે સોશ્યલ મીડિયા માં આવતા મેસેજ થી વિચલિત થયા વગર અને ખોટા કોર્ટ કેસો ની ચિંતા કર્યા વગર પોતાના જિલ્લા માં HTAT મુખ્યશિક્ષક સંગઠન મજબૂત બને એ દિશા માં કામ કરો આપણું પોતાનું મજબૂત સંગઠન હશે તો તમામ પ્રશ્નો નું નિરાકરણ ખુબ ઝડપ થી લાવી શકીશું..
HTAT નું ૧૫૦ વિદ્યાર્થીઓ મુજબ સેટઅપ મંજુર થઈ ગયેલ છે
HTAT નું શેડ્યૂલ બુધવાર અથવા ગુરુવાર સુધીમાં આવવાની સંભાવના
ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ