મુખ્ય શિક્ષક (HTAT) નાં બદલીના નિયમો બાબતે મુખ્ય શિક્ષક સંવર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. બેઠકમાં બદલીના નિયમો ઝડપથી પ્રસિદ્ધ કરવામાં આવે તે બાબતે ચર્ચા કરી .આવનારા દિવસોમાં આખરી ઓપ આપી નિયમો જાહેર કરવામાં આવશે.
– ડો. કુબેર ડિંડોર , શિક્ષણ મંત્રી