YONO cash ઉપયોગ કરવા રોકડ ઉપાડવાના પગલાં
- YONO SBI એપમાં લોગિન કરો
- YONO cash પર ટેપ કરો
- ATM / Merchant POS / ગ્રાહક સેવા પોઈન્ટ (CSP) પર ટેપ કરો
- એકાઉન્ટ અને રકમ પસંદ કરો
- તમારા વ્યવહાર માટે પિન નિર્ધારિત કરો
- ATM મશીન / Merchant POS / ગ્રાહક સેવા પોઈન્ટ્સ (CSP) પર YONO cash આઇકોન પર ટેપ કરો
- SMS દ્વારા પ્રાપ્ત થયેલ YONO cash Transaction ID દાખલ કરો
Google Play Store (Android) અથવા Apple App Store (iOS) પરથી YONO SBI એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેના URL ની મુલાકાત લો