દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT 2023-24, SEM 2) DATA ENTRY

દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT 2023-24, SEM 2) DATA ENTRY

શૈક્ષણિક વર્ષ 2023-24 ના બીજા સત્ર માટે તા. 04-04-2024 થી શરુ થયેલ દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT 2023-24 SEM 2) ના ગુણની DATA ENTRY Xamta App પર શરુ કરવામાં આવેલ છે. દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT 2023-24 SEM 2) ની DATA ENTRY સત્વરે શરુ થાય અને નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે અંગે શાળાઓમાં જાણ કરી નિયમિત ફોલોઅપ કરશો. જે તે દિવસની કસોટી પૂર્ણ થયા બાદ તે કસોટીની એન્ટ્રી શરુ કરવામાં આવશે. આ DATA ENTRY ના આધારે વિધાર્થી, શાળા તેમજ વિવિધ કક્ષાના રીપોર્ટ કાર્ડ જનરેટર થશે તો કામગીરીની અગત્ય સમજી સત્વરે DATA ENTRY શરુ થાય તે સુનિશ્ચિત કરશો. જે શાળાઓની DATA ENTRY થશે નહિ તેની જે તે કક્ષાએ જવાબદારી નક્કી કરવામાં આવશે.
xamta App લિંક: https://bit.ly/xamta
હેલ્પલાઈન નં. 07923973615

Updated: April 5, 2024 — 7:30 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *