સ્કોલરશીપ પરીક્ષાના ફોર્મ ભરવાની – મુદત વધારો

  • (ધોરણ-5)Common Entrance Test (CET) બેઝડ યોજનાના પરીક્ષા ફોર્મ🔔
    (ધોરણ-8)જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાના ફોર્મ ભરવાની – મુદત વધારો

*Common Entrance Test (CET) (ધોરણ-5)/જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-8) 2024-25 * અંતર્ગત ધોરણ-6 પ્રવેશ/સ્કોલરશીપ યોજના માટે *ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા હાલ શરુ છે.* જેમાં અરજી કરવાની *છેલ્લી તારીખની મુદત 12/02/2024 સુધી લંબાવવામાં આવે છે.* હાલ સર્વરમાં અપડેટની કામગીરી શરુ છે. જે *આજ સાંજ સુધીમાં પૂર્ણ થઇ જશે.*

Updated: February 8, 2024 — 6:56 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *