LRD નાં નવા નિયમો જાહેર.

💥✍🏻🔰📚LRD નાં નવા નિયમો જાહેર. 📌ફિઝિકલ પરિક્ષા માંથી માર્ક સિસ્ટમ દૂર કરવામાં આવી. 📌MCQ પેપર 200 માર્કસ નું રહશે 🛑શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ, તેમા ઉત્તીર્ણ થયેલા તમામ OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે. 🛑૧૦૦ ગુણની MCQને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે: 🛑પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિ. અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે !
Updated: February 7, 2024 — 6:24 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *