LRD નાં નવા નિયમો જાહેર.

💥✍🏻🔰📚LRD નાં નવા નિયમો જાહેર.

📌ફિઝિકલ પરિક્ષા માંથી માર્ક સિસ્ટમ દૂર કરવામાં આવી.

📌MCQ પેપર 200 માર્કસ નું રહશે

🛑શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ, તેમા ઉત્તીર્ણ થયેલા તમામ OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

🛑૧૦૦ ગુણની MCQને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે:

🛑પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિ. અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે !

Updated: February 7, 2024 — 6:20 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *