RBI વ્યાજ દરમાં કપાત અંગે હાલમાં વિચારતી નથી
મુંબઈ, તા. ૧૯ | કપાતના વિષયે હાલમાં કોઈ ચર્ચા પણ થતી નથી. ફુગાવો હાલમાં ધીમો પડવા લાગ્યો છે ખરો પરંતુ ફુગાવો
ફુગાવો જ્યાંસુધી ચાર ટકા આસપાસ સ્થિર નહીં થાય ત્યાં સુધીવ્યાજ દરમાં કપાત અંગે વિચારણા કરાશે નીચા સ્તરે સ્થિર રહેશે તેવા સ્પષ્ટ પુરાવા જ્યાં સુધી જોવા નહીં મળે ત્યાંસુધી વ્યાજ દરમાં કપાત અંગે કંઈપણ નહીં એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. વ્યાજ દરમાં કહેવાનું વહેલુ ગણાશે, એમ ગવર્નરે બ્લુમ્બર્ગ ટીવીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.
ફુગાવો નીચે નહીં જાય ત્યાં સુધી વ્યાજ દર હાલના સ્તરે જળવાઈ રહેવાના સંકેત : વ્યાજ દરમાં કપાત અંગે પોતે કોઈ અગાઉથી અંદાજ આપવા માગતા નથી : દાસ

વ્યાજ દરમાં કપાતનો વિષય ચર્ચા હેઠળ પણ નથી. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની છેલ્લી પાંચ બેઠકમાં વ્યાજ દર યથાવત રખાયા છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડશે ત્યારબાદ આરબીઆઈ પણ વર્તમાન વર્ષમાં ઘટાડો શરૂ કરશે તેવી અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખી રહ્યા છે. એપ્રિલથી શરૂ થનારા નવા નાણાં વર્ષમાં ફુગાવો સરેરાશ ૪.૫૦ ટકા રહેવા અપેક્ષા છે.
જોઈએ એમ ફેડરલ રિઝર્વ દ્વારા નીતિ | હળવી કરવા બાબત પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું. ભારતમાં વ્યાજ દરમાં કપાત ઘરેલું પરિબળો પર આધારિત હશે.
વિશ્વ સ્તરે વ્યાજ દર લાંબા સમયથી ઊંચા છે ત્યારે દાસનું નિવેદન અપેક્ષા પ્રમાણેનું જ છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. વ્યાજ દરમાં કપાતની બાબતમાં ભારત ફેડરલનું અનુકરણ કરશે તેવું જણાતું નથી. ભારતમાં વ્યાજ દરનું સ્તર હાલના સ્તરે હજુ જળવાઈ રહેશે.
ભારતમાં ડિસેમ્બરનો ફુગાવો વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. ખાધાખોરાકીના ભાવમાં વોલેટિલિટીને પરિણામે ફુગાવો ઊંચો રહેવા પામ્યો છે. ખાધાખોરાકી તથા ઈંધણ ખર્ચને બાદ કરીએ તો, રિટેલ ફુગાવો ચાર ટકાથી નીચે રહ્યો છે, જેને કારણે વ્યાજ દરમાં કપાતની અપેક્ષા વધી ગઈ હોવાનું અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
વ્યાજ દરમાં કપાત અંગે પોતે કોઈ અગાઉથી અંદાજ આપવા માગતા નથી
એમ પણ ગવર્નરે સ્પષ્ટકર્યું હતું. અંગે બજાર અગાઉથી ધારણાં કરી બેસે વિશ્વની કેન્દ્રીય બેન્કો શું કરશે તે છે અને તે પ્રમાણે ચાલે છે, જે થવું ન
આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવાની અપેક્ષા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.