કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કોચિંગ સેન્ટરો માટે જારી કરેલી ગાઈડલાઈન
કોચિંગ સેન્ટર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૮ કોચિંગ સેન્ટર વર્ષથી નીચેની ઉંમરના બાળકોને १६ એડમિશન, ગેરમાર્ગે દોરનારા વચનો અને સારા માર્ક કે રેન્કની |
ગેરંટી આપી શકશે નહીં તેંમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય નવી ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે. દ્વારા જારી
વિદ્યાર્થી વચ્ચેથી એડમિશન રદ કરાવશે તો તેને બાકીના સમયની ફી દસ દિવસમાં પરત કરવી પડશે

અનિયંત્રિત પ્રાઇવેટ કોચિંગ સેન્ટરોની વધતી જતી સંખ્યા પર અંકુશ | અને કાયદાકીય માળખું તૈયાર કરવાની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને આ | ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે.
તરીકે રાખી શકશે નહીં. કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓના એડમિશન કરાવવા માટે ઇન્સ્ટીટયૂટ માતાપિતાને સારા માર્કસ કે સારા રેન્ક સહિતના ગેરમાર્ગે દોરનારા વચનો આપી શકશે નહીં.
સારા માર્ક્સ કે રેન્ક સહિતના ગેરમાર્ગે દોરનારા વચનો આપી શકશે નહીં : એસએસસી પછી જ એડમિશન થશે
| વિગતવાર માહિતી અપલોડ કરવી પડશે.
જો કોઈ વિદ્યાર્થીએ વર્ષની શરૂઆતમાં જ કોર્સની ફી ભરી દીધી હશે અને જો તે વચ્ચેથી એડમિશન રદ કરાવશે તો તેને બાકી રહલા સમયની ફી દસ દિવસની અંદર નિયમ અનુસાર પરત કરવી પડશે. વિદ્યાર્થી રહેતો હશે ફી અને મેસ ફી પણ નિયમ અનુસાર રિફંડ
આપવી પડશે. જે કોચિંગ સેન્ટર અતિશય ફી ઉઘરાવશે તો તેમને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અથવા તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. ગાઈડલાઈન અમલમાં આવ્યાના સમયથી ત્રણ મહિનાની અંદર નવી અને પ્રવર્તમાન કોચિંગ સેન્ટરોને રજિસ્ટ્રેશન કરાવવું
પડશે.
કોચિંગ સેન્ટરની વેબસાઈટ પર ટ્યુટરોની શૈક્ષણિક લાયકાત, કોર્સની વિગતો, હોસ્ટેલની સુવિધા અને ફીની
વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા કેસો, આગની ઘટનાઓ, કોચિંગ સેન્ટરોમાં સુવિધાઓનો અભાવ તથા તેમની ભણાવવાની પદ્ધતિ અંગે સરકારને અનેક ફરિયાદો મળી હતી.
ગાઈડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે કોઇ પણ કોચિંગ સેન્ટર સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતી વ્યકિતને ટ્યુટર |
ગાઇડલાઇન મુજબ કોચિંગ સેન્ટર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકને એનરોલ કરી શકશે નહીં. સેકન્ડરી સ્કૂલ એક્ઝામ પછી જ વિદ્યાર્થીઓનું કોચિંગ સેન્ટરમાં એડમિશન થઇ શકશે.