બિગ બ્રેકિંગ
Htat બદલી નિયમોની ચર્ચા રાજ્ય કારોબારી મીટીંગ માં કરવામાં આવી.Htat બદલી નિયમો માટે શિક્ષણ મંત્રી ડીંડોર સાહેબ સાથે 15 ડિસેમ્બર બાદ મિટિંગ યોજાશે અને ત્યારબાદ જાન્યુઆરી ના પહેલા અઠવાડિયા માં નિયમોપ્રસિદ્ધ થશે એવું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી સતિષભાઈ પટેલે રાજ્ય કારોબારી નખત્રાણામાં આજે જણાવ્યું છે.
🌟શિક્ષક મિત્રો માટે જિલ્લા ફેર બદલી ઓનલાઇન થવાની હોવાથી નવી કોઈ અરજી હાલ કરી શકાશે નહી.18 જિલ્લા માં કોઈ અરજી પેન્દિંગ નથી તો ત્યાં ઓનલાઇન અરજી આ વર્ષે કરી શકાશે..બાકી ના જિલ્લા માં જે અરજીઓ પેન્ડિંગ છે તે મુજબ કેમ્પ થશે ત્યાં જૂની અરજીઓ પૂરી થયે ઓનલાઇન અરજી કરી શકાશે