તારીખ ૨૩-૦૮-૨૦૨૩ – આજનો દિન વિશેષ

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

📜1573 : અકબરને વ્યાપક બાળવાનો રિપોર્ટ મળ્યો ત્યારે આગ્રા છોડ્યું. અને અમદાવાદ આવી પહોંચ્યા.

📜1872 : વકીલ, સામાજિક કાર્યકર અને આંધ્રપ્રદેશનાં પુર્વ મુખ્યમંત્રી તૂન્ગુતુરી પ્રકાશમનો જન્મ થયો.

📜1947 : ભારતના નાયબ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે શપથ લીધા હતા.

📜1958 : મરાઠાવાડા યુનિવર્સિટીની શરૂઆત થઈ.

📜1995 : સૌપ્રથમ વખત સેલ્યુલર ફોન સેવા કલકત્તા માં શરૂ થઈ.

વ્યક્તિ વિશેષ વાંચવા માટે અહી ક્લિક કરો

Updated: August 23, 2023 — 7:42 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *