બદલી કેમ્પ બાબતે જરૂરી પ્રશ્નોના જવાબ – દરેક શિક્ષક જરૂર વાંચે…


પ્રિન્ટ ક્યારે કાઢવી? અને ક્યારે TPEO ઓફિસમાં જમા કરાવવી?? 👇👇👇

તા. ૧૧/૦૬/૨૦૨૩ થી ૧૩/૦૬/૨૦૨૩ સુધી આપ અરજીમાં સુધારો / રદ અને ફાઈનલ ફોટા અને સહી વાળી પ્રિન્ટ કરી શકશો.

⏩⏩ ⛔ હવે ધ્યાન રાખો
👇👇👇
જો કોઈ સુધારો ન હોય તો પણ તા. ૧૧/૦૬/૨૦૨૩ થી ૧૩/૦૬/૨૦૨૩ સુધી Application Preview માં જઇ Final Submit બટન પર ક્લીક કરવું જરૂરી છે.,

હવે આ તા. ૧૧ થી ૧૩ સુધી પ્રિન્ટ કરેલ કોપી માં ફોટો અને સહી આવશે.

આ કોપી જે તા. TPEO ઓફિસમાં જમા કરાવવાની થશે.

તા. ૧૧/૦૬/૨૦૨૩ થી ૧૩/૦૬/૨૦૨૩ દરમિયાન Application Final Submit કર્યા પછી કોઇ પણ પ્રકારનો સુધારો થઇ શકશે નહીં.

અને

અરજદાર શિક્ષક દ્વારા તા. . ૧૧/૦૬/૨૦૨૩ થી ૧૩/૦૬/૨૦૨૩ દરમિયાન ફરીથી Final Submit કરેલી અરજી જ માન્ય ગણાશે.

⏩ ⛔⛔ (રેડ એલર્ટ)👇👇

જો ઉમેદવાર તા. ૧૧/૦૬/૨૦૨૩ થી ૧૩/૦૬/૨૦૨૩ સુધી Final Submit નહીં કરે તો કોઇ પણ સંજોગોમાં અરજદાર શિક્ષકની અરજી માન્ય ગણાશે નહીં.

Updated: June 9, 2023 — 9:39 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *