રાજ્યમાં પાસા હેઠળ પગલાં માટે નવી ગાઇડલાઇન્સ અમલી બની

હાઈકોર્ટના અનેક આદેશો,ઠપકા બાદ સરકારે નવી માર્ગદર્શિકા રજૂ કરી રાજ્યમાં પાસા હેઠળ પગલાં માટે । નવી ગાઇડલાઇન્સ અમલી બની

ભંગ કરનારા અધિકારીઓ સામે પગલાં ભરવાની હાઇકોર્ટની તાકીદ

પાસાના કાયદાની અમલવારી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટના અનેક નિર્દેશ બાદ, આખરે રાજ્યસરકારે પાસા( પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) ના અમલ મુદ્દે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં, સંબંધિત સત્તાધીશોને હુકમ કરાયો છે કે, ખરાઈ વગર અને માત્ર એક ગુનાના આધારે પાસાનો અમલ કરવો નહીં.

ત્રીજી મેના રોજ રાજ્યના ગૃહમંત્રાલયે આ માર્ગદર્શિકામાં સંબંધિત સત્તાધીશો માટે ૧૨ નવા ધારાધોરણો આપ્યા છે. જેમાં, હકીકતો અંગે સતર્ક રહેવા અને જો વ્યકિત જાહેર વ્યવસ્થાને અડચણરૂપ ન હોય તો પાસાનો અમલ કરવો » પોલીસ સામેના નિવેદનો નહીં. પાંચ મેના રોજ હાઈકોર્ટે આદેશ કરેલો કે વધુ ત્રણ મુદ્દોઓનો આ માર્ગદર્શિકામાં સમાવેશ કરો અને તેને ૧૨ સપ્તાહમાં ફરીથી ઈસ્યુ કરો.

હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું છે. આ માર્ગદર્શિકા અટકાયતના હુકમને પસાર કરવાની પ્રક્રિયાને નિયંત્રિત કરવા વિશે છે. આ હુકમ કરનારની જવાબદારી નક્કી કરવા માટે છે, જો કે તેઓ મૌન રહે છે અને અટકાયતના હુકમ કરતી વખતે ભંગ કરે છે. સરકાર અન્ય એક પરિપત્ર જાહેર કરે, જેમાં અધિકારીઓને માર્ગદર્શિકાનુ કડકપણે પાલન કરવા કહો. જો અધિકારીઓ આ માર્ગદર્શિકાનુ પાલન કરશે નહી તો તેમની સામે આકરા પગલા લેવાશે અને કડક નિર્દેશ આપતા ખચકાશુ નહી.

પાસાતી નવી માર્ગદર્શિકાતા મહત્ત્વતા પાસા

» જો વ્યક્તિ ગુના કરવાની

આદત ધરાવતો ન હોય તો પાસાનો અમલ ટાળો

» જથ્થામાં દારૂ ઝડપાય તો બુટલેગરની સામે પગલા લો પરંતુ તેનો ગુનાહિત ઈતિહાસ પગલા લો ચકાસો

» દારૂની હેરફેર કરનાર સામે પગલા લો » જાતીય સતામણીના કેસમાં

પાસાનો અમલને અવગણો » ભાગવાના કે સહમતિ થયેલા સંબંધમાં સગીર સામેલ હોય તો પણ પાસાને અવગણો

પિડીતની મેડિકલ તપાસ સમયે ડોક્ટર સામેના નિવેદનો ચકાસો » જમીનનના નવા કેસમાં

  • એક કેસ હોય, સમાધાન પર પહોંચ્યા હોય, એફઆઈઆર રદ થઈ હોય તો પાસાનો કોઈ અર્થ નથી

» માર્ગદર્શિકાના મુદ્દા

» જો વ્યક્તિ ગુના કરવાની આદત ધરાવતો ન હોય તો પાસાનો અમલ ટાળો

સ્વતંત્રતામાં ઘટાડો અથવા તો તેને ઘટાડી શકાતી નથી. હાઈકોર્ટે એ વાતની પણ નોંધ લીધેલી કે છેલ્લા બે વર્ષમાં હાઈકોર્ટે ૫,૫૦૦ જેટલા પાસાના અમલીકરણના હુકમને રદ કરાયા છે. જેની પાછળનુ કારણ એ છે કે સત્તાધીશો જાહેર કાયદો અને કાયદો-વ્યવસ્થા વચ્ચે કોઈ તફવત કરતા નથી. હાઈકોર્ટે એ પણ કહ્યું હતુ ન શકાય.

» જથ્થામાં દારૂ ઝડપાય તો બુટલેગરની સામે પગલા લો પરંતુ તેનો ગુનાહિત ઈતિહાસ ચકાસો

» દારૂની હેરફેર કરનાર સામે

જાતીય સતામણીના કેસમાં

પાસાનો અમલને અવગણો » ભાગવાના કે સહમતિ થયેલા સંબંધમાં સગીર સામેલ હોય તો પણ) પાસાને અવગણો

» પોલીસ સામેના નિવેદનો પિડીતની મેડિકલ તપાસ સમયે ડોક્ટર સામેના નિવેદનો ચકાસો

» જમીનનના નવા કેસમાં ગુનેગારોન ઈતિહાસચકાસો પછી અમલ કરો

» એક કેસ હોય. સમાધાન ગુનેગારોન ઈતિહાસચકાસો પર પહોંચ્યા હોય, એફઆઈઆર રદ થઈ હોય તો પાસાનો કોઈ અર્થ નથીસંબંધિત ગુનામાં વ્યક્તિને કોર્ટે આગોતરા જામીન આપ્યા છે કે નહીં તેની પહેલા તપાસ કરો

પછી અમલ કરો

» પાસાના હુકમ સામે વ્યક્તિને કોર્ટે રક્ષણ આપેલુ છે કે નહીં તેને ચકાસો

સામાન્ય ોજદારી કેસમાં સંડોવાયેલા છે, તેમની સામે પાસાનો અમલ કરવો યોગ્ય નથી. જો વ્યક્તિની સામે એ પ્રકારની કોઈ સામગ્રી હોય કે જે તેની અટકાયતને કાયદાની જોગવાઈ મુજબ યોગ્ય ઠેરવતી હોય તો વાત અલગ છે, આ સિવાય જામીન આપવા માટેના જે કારણો છે તેને રોકી

હાઈકોર્ટે એ પણ આદેશ કરેલો કે, પાસાના અમલનો હુકમ કરવામાં બહુ જ સાવધાની રાખો. ભારતના બંધારણે લોકોમે આપેલી વ્યક્તિની સ્વતંત્રતા જળવાય તે બાબત સૌથી કે જે

Updated: May 10, 2023 — 9:05 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *