ગુજરાત બોર્ડ ધોરણ-10ના રિઝલ્ટને લઇને મોટા સમાચારગુજરાત બોર્ડ ધોરણ-10ના રિઝલ્ટને લઇને મોટા સમાચાર…
ગુજરાત બોર્ડ ધોરણ-10ના રિઝલ્ટને લઇને મોટા સમાચાર…
– ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ટૂંક સમયમાં GSEB SSC પરિણામ 2023 જાહેર કરે તેવી શક્યતા છે.
– સૂત્રો અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે, તેઓ તેમના પરિણામો એક વખત જાહેર થયા બાદ gseb.org પર સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.